જય શ્રીસ્વામિનારાયણ!
આ છે - "હરિ - સ્વામિનારાયણ ગેમ"
આપણા પોતાના પ્રત્યક્ષ મંદિર - હરિમાં આપનું સ્વાગત છે. પોતાની આંગળીઓના ટેરવે પ્રભુ સેવાની દિવ્યતાનો આનંદ માણો!
ચારમાંથી કોઇ એકને પોતાના હરિ તરીકે પસંદ કરો.
તમારા હરિને તમારા મનપસંદ વાઘા ધરાવો, ઘરેણા તથા ફૂલોથી શણગારો એ પણ અવનવા બેકગ્રાઉન્ડમાં!
તમારા હેતાળા હરિને શેર કરી દરેકને દર્શનનો લાભ આપો. અને ગેમ જીતવા માટેની રાજીપાની અઢળક કમાણી કરો.
પૂ.ગુરુજીની એક લાઇક આપણને સીધો 10 રાજીપો આપશે.
કોઇન્સ તમને વઘુ સારા ડ્રેસિંગ વિકલ્પો આપશે. તેથી તમે ચેષ્ટા, મંગળા, આરતિ, કથા જેવી ઘણીરીતે આ કોઇન્સ કમાઈ શકો છો.
વિવિધ પ્રકારની ગેમ્સ રમીને આપણને રોમાંચ ની સાથે કોઇન્સ પણ મળશે.
નિયમિત યુઝર્સ ને મળશે સ્ક્રેચકાર્ડસ ...! જે આપણા રાજીપામાં વધારો કરશે.
અને ડેઈલીની લાઈવ ક્વિઝ તો લોકોની ઈંતેજારી અને આનંદનો પ્રોગ્રામ ચોક્કસ બનશે.
નેટના મિસયૂઝ ની સંભાવનાની માતા-પિતાની ચિંતાનું શું?
બેફિકર રહો ...! ગૂગલની ફેમિલી એપ પાસે તેનો ઉકેલ છે જ. અરે ... આ એપ યૂઝ કરવાથી આપણને સ્પેશ્યિલ બોનસ પણ મળશે.
સ્વામિનારાયણ બુક્સ, સ્વામિનારાયણ રેડિયો, વચનામૃત હોય કે પછી નિર્ણય ... તમે વિચારો એ બધું જ હરિમાં સમાવેલ છે.
હવે તો પોતાનો આધ્યાત્મિક હિસાબ પણ તમે એક જ ટચ ઉપર નોંધી શકશો.
આ બધું તો ખરું જ, પણ એથી ઘણું વધારે આગળ આવી રહ્યું છે ફયૂચર અપડેટમાં ...!
માટે હરિને જુઓ ... હરિ સાથે રમો ... હરિ અનુભવો ... અને હરિનો મહા આનંદ માણો ...!
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામની અનુપમ પ્રેરણાથી ...
શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા એવં કુંડળધામ પ્રસ્તુત
દિવ્ય ભક્તિથી ભરપૂર ... સ્વામિનારાયણ ગેમ ... હરિ ...!
Engelse beschrijving:
Welkom bij
Hari , onze eigen virtuele
swaminarayan mandir , geniet van deze tour van goddelijkheid binnen handbereik.
➪ Kies een van de vier (Ghanshyam Maharaj / Baluda Ghanshyam / Harikrushna Maharaj / Tapu Maharaj) om je Hari te zijn.
➪ Kleed je Hari aan met je favoriete jurkcombinaties, juwelen en bloemen. Dat ook op elitaire achtergronden ...
➪ Deel jouw liefde met Hari zodat iedereen ze kan zien ... en verdien Rajipo om het spel te winnen ...
➪ Een zoals bij Pu. Guruji is 10 Rajipos waard ... !!!!
➪ Munten banen je een weg naar betere kleedopties ... Verdien zo munten door Chesta, Mangla Aarti, Katha en nog veel meer te bekijken ...
➪ Een breed scala aan spellen zoals Hari Smruti, Sweet Ghanshyam, Ghanshyam Puzzle, Hari Milap ... geeft ons ook munten met een kick ...
➪ Regelmatige gebruikers winnen ook een verhoging van de Kraskaart ...
➪ Daily Satsang Live Quiz zal zeker het gesprek van de stad zijn ...
➪ Problemen met ouders ... ?? niet meer...!! de Google Family-app is de sleutel tot een goede opvoeding. Ook krijg je een speciale bonus ...
➪ Hetzij
Swaminarayan Books, Swaminarayan Radio, Vachanamrut, swaminarayan shikshapatri, Swaminarayan Satsang Books of Nirnay ... noem maar op en je hebt het allemaal in Hari ... !!!
➪ Houd je innerlijke jij bij ... nu hebben we ook e-hisaab ...!
➪ Dit alles en nog veel meer ... bekijk het, voel het, speel het om het te geloven ... !!!
➪ deel hari met je vrienden en verdien duizenden munten met elk 100/500 munten
Hari - Swaminarayan-spel
Haal je eigen Hari uit de Google Play Store op 18 mei ...
Spelen ... Delen ... Genieten ... en de goddelijkheid beleven ... Hari ... !!!!